કૉંગ્રેસ સાંસદના લેખ બાદ ભાજપના રાહુલ-તેજસ્વી પર પ્રહાર
નવી દિલ્હી, તા.
4 : કોંગ્રેસના સાંસદ શશી થરૂરે એક લેખના માધ્યમથી રાજકીય રાજવંશો પર ટિપ્પણી કરી હતી.
તેમણે ભાર મૂક્યો કે કેવી રીતે વંશીય રાજકારણ શાસનની ગુણવત્તાને નબળી પાડે છે. જો કે
તેમની આવી ટિપ્પણીને કારણે રાજકીય હોબાળો મચી ગયો છે. કોંગ્રેસના નેતાઓ ભડકી ઉઠયા છે
તો ભાજપાએ રાહુલ ગાંધી અને…..