• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ઉત્તરાખંડની `ડેરી'એ પાંચ વર્ષ સુધી તિરુપતિ ટ્રસ્ટને 68 લાખ કિલો નકલી ઘી આપ્યું

લાડુનો રૂા. અઢીસો કરોડના કાળા કારોબારનો પર્દાફાશ 

નવી દિલ્હી, તા. 10 : આંધ્ર પ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદરૂપે અપાતા લાડુમાં બનાવટી અને અખાદ્ય ઘીના મુદે સીબીઆઇની તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. સીબીઆઇની એસઆઇટીએ અજયકુમાર સુગંધ નામના આરોપીની ધરપકડ બાદ પૂછપરછ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે…..