ઈસ્લામાબાદ, તા.11 : પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ ખાતે જિલ્લા કોર્ટ નજીક એક વાહનમાં પ્રચંડ વિસ્ફોટ થતાં 12 લોકો માર્યા ગયા છે અને 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. દિલ્હીમાં ગઈકાલે થયેલા વિસ્ફોટના એક દિવસ પછીઆ ઘટના બની હતી. અહેવાલો અનુસાર, જિલ્લા ન્યાયિક સંકુલના ગેટની બહાર જી-11 વિસ્તારમાં…..