• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

પેમા ખાંડુના પરિવારને કૉન્ટ્રેક્ટ ઉપર સુપ્રીમ કોર્ટે જવાબ માગ્યો

નવી દિલ્હી, તા. 3 : સુપ્રીમ કોર્ટે અરુણાચલપ્રદેશની સરકારને 2015થી 2025 સુધી અપાયેલા કોન્ટ્રાકટ્સ (ઠેકા)ની વિગતો સાથે એક વિગતવાર સોગંદનામું આપવા જણાવ્યું હતું. આ કરારોમાં મુખ્ય પ્રધાન પેમા ખાંડુના પરિવારના.....