• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

હાલ દેશમાં 13,88,185 નોંધાયેલા ડૉક્ટર છે : આરોગ્યપ્રધાન

નવી દિલ્હી, તા. 3 : ભારતમાં વસ્તી અને ડોક્ટરો વચ્ચેનો ગુણોત્તર 1 : 811 છે એમ કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં માહિતી આપી હતી. રાજ્યસભામાં પૂછાયેલા એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં.....