• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

ભારતનું વિભાજન થશે તો જ બાંગ્લાદેશમાં શાંતિ

નવી દિલ્હી, તા. 3 : ભારત અને બંગલાદેશના સંબંધમાં આવેલી કડવાશ વચ્ચે પાડોશી દેશના પૂર્વ આર્મી જનરલે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. પાકિસ્તાનના સેના જનરલ આસિફ મુનિરની જેમ બંગલાદેશના નિવૃત્ત આર્મી જનરલે.....