• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

એક વર્ષમાં સાયબર અપરાધીઓ ત્રણ ગણા માલામાલ

નવી દિલ્હી, તા. 3 : દેશના દરેક ખૂણેથી સાઈબર ક્રાઈમના કેસ સામે આવી રહ્યા છે. જેમાં સામાન્ય લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સરકારે જાણકારી આપી છે કે વર્ષ 2021ની તુલનામાં 2022મા દેશમાં સાઈબર......