• સોમવાર, 23 માર્ચ, 2026

નેપાળમાં રામનવમીએ વડા પ્રધાનના શપથ

કાઠમાંડૂ, તા. 22 : નેપાળની રાજનીતિ વર્તમાન સમયે મોટા બદલાવના સમયમાંથી પસાર થઈ રહી છે. થોડા સમય પહેલા નેપાળમાં ચૂંટણી થઈ હતી અને હવે 35 વર્ષિય યુવા નેતા બાલેન્દ્ર શાહ દેશના નવા વડા પ્રધાન બનવા જઈ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ