• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

અમે ન હોત તો અમેરિકન ફ્રેન્ચ બોલતા હોત : કિંગ ચાર્લ્સ

વોશિંગ્ટન, તા. 29 : વ્હાઇટ હાઉસમાં ડિનર કાર્યક્રમ દરમિયાન બ્રિટનના કિંગ ચાર્લ્સે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વાતવાતમાં રોકડું પરખાવી દીધું હતું. કાર્યક્રમ દરમિયાન કિંગ ચાર્લ્સ તૃતીયના હળવા તેમજ આકરા અંદાજમાં.....