• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

પાન મસાલાના પ્લાસ્ટિક પૅકિંગ ઉપર આવશે પ્રતિબંધ !

નવી દિલ્હી, તા. 29 : કેન્દ્ર સરકારે પર્યાવરણ અને સાર્વજનિક સ્વાસ્થ્ય અંગે એક મોટું અને આકરું પગલું ભરવાની તૈયારી કરી લીધી છે. જેના હેઠળ પાન મસાલાના પેકેજિંગ બદલવામાં આવશે. હકીકતમાં કેન્દ્ર સરકારે પાન.....