હજાર વર્ષ જૂની વાઇકિંગ પરંપરામાં કત્લેઆમ : સમુદ્ર પણ લોહીથી લાલ બન્યો
નવી દિલ્હી, તા. 4 : વાઇકિંગ કાળની હજાર વર્ષ જૂની પરંપરાના નામે 700થી વધારે વહેલ અને ડૉલ્ફિનને દર્દનાક મૃત્યુ આપવામાં આવ્યું છે. ઘટના ડેનમાર્કના ફરોએ દ્વીપમાં દર વર્ષે થતી પરંપરા દરમિયાન......