ગૌતમ પટેલ અને પરિવારને ધમકીના પગલે ત્વરિત કાર્યવાહીની બૉમ્બે હાઇ કોર્ટે પ્રશંસા કરી
નવી દિલ્હી, તા. 16 : ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્યકાંતે લીધેલા એક મહત્ત્વપૂર્ણ નિર્ણયની બૉમ્બે હાઇ કોર્ટે ખૂલીને પ્રશંસા કરી હતી. બૉમ્બે હાઇ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ ગૌતમ એસ. પટેલના પરિવારને.....