• શુક્રવાર, 19 જૂન, 2026

અમે રાતભર ફાઈલો વાંચીએ અને તમે સુનાવણી સ્થગિત કરવાની માગ કરો

ઈડીને સુપ્રીમની ફટકાર 

નવી દિલ્હી, તા.18 : છત્તીસગઢનાં શરાબકાંડ સાથે જોડાયેલા હવાલાનાં કેસમાં પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલને મળેલા જામીનને પડકારતી અરજીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ડ ડિરેક્ટોરેટ સામે......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ