અમેરિકાની પાક પરસ્ત સેનેટર ઇલ્હાન ઉમરના મનઘડંત આરોપ
વોશિંગ્ટન, તા. 18 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિશાને રહેનારી સેનેટર ઈલ્હાન ઉમરે ફરી એક વખત ભારત વિરુદ્ધ બેફામ નિવેદનબાજી કરી છે. અમેરિકામાં મુસ્લિમ સમુદાયના મુદ્દે વાતચીત માટે આયોજિત કાર્યક્રમમાં.....