• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

યુક્રેનનો રૂસી તેલમથકો પર હુમલો

1200 કિ.મી. દૂર નિશાન સાધ્યું : 12 લોકોનાં મોત; 39 ઘાયલ : રહેણાક ભાગો નિશાન

કીવ, તા. 10 : રશિયા-યુક્રેન યુદ્ધના ચોથા વર્ષમાં પ્રવેશેલા સંઘર્ષ વચ્ચે યુક્રેને રશિયાના અત્યંત અંદરના વિસ્તારો પર દૂરગામી ડ્રોન હુમલા તેજ કરી દીધા છે. યુક્રેનની સરહદથી 1200 કિલોમીટર દૂર આવેલા રશિયાના તાતારસ્થાન.....