• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

ભારે વરસાદથી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં જળભરાવ

રાજગઢમાં કાર નાળામાં ખાબકતાં નવ જણનાં મૃત્યુ

નવી દિલ્હી, તા. 10 : દેશમાં ચાલી રહેલા વરસાદના લીધે કેટલાક રાજ્યોમાં જળભરાવની સ્થિતિ સર્જાતાં ક્યાંક લોકોને જીવ ખોવાનો વારો પણ આવ્યો હતો, જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશનો.....