• સોમવાર, 09 નવેમ્બર, 2026

10 હજાર દીવડાની રોશનીથી ઝળહળ્યું ગાંધીનગરનું અક્ષરધામ મંદિર

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 8 : સમગ્ર દેશમાં દિવાળીના પર્વની ઉજવણી રોશની અને દીવડાઓ પ્રગટાવીને કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, ભગવાન શ્રીરામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને માતા સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા, ત્યારે તેમના સ્વાગતમાં અયોધ્યાવાસીઓએ ઘેર ઘેર દીવડાઓ પ્રગટાવીને નગરીને રોશનીથી ઝળહળતી.....