મુંબઈ, તા. 8 : ઘાટકોપરની ગગનચુંબી ઈમારતમાં લાગેલી આગ કે જેમાં ત્રણ લોકો દાજી ગયા હતા, તેના એક દિવસ પછી શનિવારની રાતે અંધેરી (પશ્ચિમ), કાંદિવલી (પશ્ચિમ) અને ગોરેગાંવ પૂર્વમાં આવેલી બહુમાળી ઈમારતોમાં આગ લાગવાની વધુ ત્રણ ઘટનાઓ બની હતી. અંધેરી (પશ્ચિમ)માં આવેલી રૂણવાલ એલિગન્ટમાં......