• મંગળવાર, 10 નવેમ્બર, 2026

દિમાગી નકસલનું જોખમ મોટું : નરેન્દ્ર મોદી

વડા પ્રધાને 13મી વાર જવાનો સાથે દિવાળી ઊજવી

બસ્તરમાં સૈનિકોને સંબોધતાં કહ્યું, રાજકીય ઈચ્છાશક્તિથી નક્સલવાદ નષ્ટ

બસ્તર, તા. 8 : ભારત દેશ સીમાના સંત્રી સૈનિકોનો ઋણી રહેશે. દેશનો દરેક જવાન મારો પરિવાર છે, તેવી લાગણી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રકાશપર્વે વ્યક્ત કરી હતી. વડા પ્રધાને આજે લગાતાર 13મી વાર જવાનો સાથી દિવાળી ઊજવી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, મજબૂત રાજકીય ઈચ્છાશક્તિને લીધે આજે દેશમાંથી નક્સલવાદનો ખાતમો......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ