મુંબઈ, તા. 9 : અૉટોમેટિક બંધ દરવાજા ધરાવતી નૉન-એસી લોકલ ટ્રેન મધ્ય રેલવેના કાફલામાં દાખલ થઈ ગઈ છે. પહેલી પ્રોટોટાઈપ લોકલનાં પરીક્ષણોમાં જોવા મળેલી ખામીઓને દૂર કર્યા બાદ આ રૅક મુંબઈ લાવવામાં આવી છે અને હવે તેમનું ફરીથી પરીક્ષણ કરાશે. પરીક્ષણો અને સુરક્ષા તપાસણીમાં સફળ થયા બાદ જ મુંબઈવાસીઓ બંધ દરવાજાવાળી નૉન-એસી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી....