નિફ્ટી માટે 26,500 રસાકસીનું લેવલ, નિફ્ટી બૅન્ક 60,000 ઉપર નીકળવાની સંભાવના
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : સેન્સેક્સ અને નિફ્ટીએ રવિવારે મુહૂર્તના સોદામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોના ઓછા પાર્ટીસીપેશનના કારણે થોડી બેરૂખી દાખવ્યા પછી મંગળવારે રજાના કારણે એનએસઇમાં વીક્લી ઓપ્શન્સની એક્સપાયરી એક દિવસ વહેલી સોમવારે હોવા છતાં ફાર્મા અને બેંકીંગની આગેવાનીમાં મુહૂર્ત સેશનના બંધ કરતાં ઊંચુ બંધ આપી 25 હજાર અને 81 હજારથી ઉપર બંધ આપ્યું.....