નાગપુર, તા. 9 (પીટીઆઈ) : આરએસએસના પ્રચારકો અને સ્વયંસેવકો દ્વારા કરવામાં આવતા નિ:સ્વાર્થની ભાવના અને પ્રતિબદ્ધતાથી કામોમાંથી લોકોને વિશ્વ અને ભારતના વિકાસ માટે કામ કરવાની પ્રેરણા મળવી જોઈએ, એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું છે. આરએસએસના પ્રચારક અંગેના પુસ્તકના લોકાર્પણ અને નાગપુર નાગરિક બૅન્કની ઇમારતના ઉદ્ઘાટન પ્રસંગે મોહન ભાગવતે....