પાકિસ્તાન સામે પરાજય છતાં ભારત સેમિફાઇનલની દોડમાં
મસ્કત, તા.9 : એસીસી મેન્સ અંડર-19 એશિયા કપ 2026માં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રોમાંચક મુકાબલામાં હારનો સામનો કરવો પડયો હોવા છતાં ભારતીય અંડર-19 ટીમની સેમિફાઇનલમાં પહોંચવાની આશાઓ હજુ જીવંત છે. ભારતીય ટીમ ગ્રુપ-એના પોઇન્ટ્સ ટેબલમાં બીજાં સ્થાને યથાવત્ છે. પાકિસ્તાનની ટીમ પોતાની બન્ને મેચ જીતીને પહેલાથી જ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી ચૂકી છે,....