પનવેલ પાસે ટ્રાફિક ઘટશે : નવી મુંબઈ ઍરપોર્ટ સાથે નવો રૂટ જોડાશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : અટલ સેતુને મુંબઈ-પૂણે એક્પ્રેસવે સાથે જોડતા 7.35 કિલોમીટર લાંબા એલિવેટેડ કોરિડોર કનેક્ટરનું 67 ટકા કામ પૂર્ણ થયું છે. આ સિક્સ લેન કોરિડોર શરૂ થશે પછી મૂંબઇ અને પૂણે વચ્ચેનો મુસાફરીનો સમય 60થી 90 મિનિટ ઘટવાની આશા છે. આ ઉપરાંત આ કોરિડોરથી નવી મુંબઈ ઍરપોર્ટ અને જેએનપીટી સાથેના વાહનવ્યવહારને પણ ફાયદો થવાની ધારણા છે. જેના કારણે પનવેલમાં.....