તમામ મુશ્કેલીઓ અને અરજીઓ પર વિચાર કર્યા બાદ અંતિમ નિર્ણય લેવાશે
નવી દિલ્હી, તા. 9 : જાતિગત હિંસા અને મોટાપાયે થયેલા વિસ્થાપન વચ્ચે મણિપુર હાઇકોર્ટે રાજ્યમાં થનારી `વસ્તી ગણતરી 2027'ની પ્રક્રિયા પર 30મી એપ્રિલ-2027 સુધી રોક લગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ એમ. સુંદરની અધ્યક્ષતાવાળી બેન્ચે આદેશ આપતાં કેન્દ્ર સરકાર અને રજિસ્ટ્રાર જનરલ અને સેશન્સ કમિશનર ઓફ ઇન્ડિયાને નિર્દેશ આપ્યો હતો કે, તે વસ્તી ગણતરીથી પહેલાં દર્શાવાયેલી તમામ....