મુંબઈ, તા. 9 : ફ્રેન્કલિન ઈન્ડિયા લિક્વિડ ફંડે તેના સંચાલનના 28 વર્ષ પૂર્યાં કર્યા છે. આ મહત્ત્વપૂર્ણ તબક્કે મહિનાના અંતે તેની સંચાલન હેઠળની સંપત્તિ (અઞખ) રૂપિયા 5,197 કરોડને વટાવી ગઈ છે. આ સ્કીમ રોકાણકારોને તેમની પાસેની વધારાની રકમ ટૂંકા ગાળા માટે રોકવા માટે ઓછું જોખમ ધરાવતો અને લિક્વિડ રોકાણ વિકલ્પ પૂરો પાડવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવી છે, ટૂંકા ગાળાના ફિક્સ્ડ-ઈન્કમ....