• બુધવાર, 11 નવેમ્બર, 2026

આરેમાં લેઉવા પાટીદાર સમાજના મંદિરમાં ધાંધલ મચાવનારા બેની ધરપકડ

આરોપીઓએ મંદિરના બોર્ડને કદરૂપું કરી ધાર્મિક બેનર ફાડયું

મુંબઈ, તા. 9 (પીટીઆઈ) : આરે વિસ્તારમાં મરોલ ચેકનાકા ખાતે લેઉવા પાટીદાર સમાજ રામ મંદિર ટ્રસ્ટની માલિકીના રામ મંદિરમાં શનિવારે કેટલાક લોકોના જૂથે મંદિરમાં બળજબરી પ્રવેશ કર્યો હતો. તેઓએ સુરક્ષા રક્ષકને ધમકી આપી હતી, આરતી ઉતારી હતી. બોર્ડને કદરૂપુ કર્યું અને ધાર્મિક બેનરને ફાડી નાખ્યું હતું. આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે `ટ્રસ્ટ'ના ટ્રસ્ટી જયેશ આંબવી પટેલ (46)એ નોંધાવેલી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ