• બુધવાર, 11 નવેમ્બર, 2026

ગુજરાતમાં નવા વર્ષ અગાઉ બૅન્કોને બૉમ્બથી ફૂંકી મારવાની ચીમકી

સુરત અને વડોદરાની બૅન્ક અૉફ બરોડા તથા બૅન્ક અૉફ ઇન્ડિયાની શાખાઓને બૉમ્બથી ઉડાવવાનો 

ઇ-મેઇલ મળતા ખળભળાટ

અમદાવાદ, તા. 9 : દિવાળીના ઉત્સવના માહોલ વચ્ચે ગુજરાતના બે મોટા શહેરોમાં બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા ઈ-મેઇલ મળતા ખળભળાટ મચી ગયો છે. વડોદરા અને સુરત એમ બંને શહેરોમાં આવેલી બેંક ઓફ બરોડાની વિવિધ શાખાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. સુરતમાં ઘોડદોડ રોડ પર બેંક ઓફ બરોડામાં બ્લાસ્ટની ધમકી મળતા થોડીવાર માટે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ