• મંગળવાર, 10 નવેમ્બર, 2026

એસઆઇઆરમાં ડિલિટ કરાયેલા બે કરોડ મતદારોમાં મૃતકો માત્ર 17 ટકા

એમએમઆરમાં દર ત્રણ મતદારે એકનું નામ હટાવવામાં આવ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 :  સ્પેશિયલ ઈન્ટેસિવ રિવિઝન (એસઆઈઆર) અંતર્ગત મહારાષ્ટ્રમાં બે કરોડ મતદારના નામ મતદારયાદીમાંથી ડિલિટ કરવામાં આવ્યા છે. આ અંગે પબ્લિક પોલિસી રિસર્ચ ઓર્ગેનાઈઝેશન સાયબર ઇન્સ્ટિટયૂટ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાઈ આવ્યું છે કે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં દર ત્રણમાંથી એક મતદારનું નામ કાપવામાં આવ્યું છે. થાણેમાં 74.5 લાખ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ