• મંગળવાર, 10 નવેમ્બર, 2026

ભારત-એ અને ન્યૂ ઝીલૅન્ડ-એ વચ્ચે ટેસ્ટ મૅચનો ત્રીજો દિવસ ધોવાઈ ગયો

વરસાદના કારણે મૅચ પરિણામ વિના ડ્રૉ તરફ

લિંકન, તા.9 : ભારત-એ અને ન્યૂઝીલેન્ડ-એ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ અનઓફિશિયલ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ સંપૂર્ણપણે વરસાદની ભેટ ચઢી ગયો છે. આઉટફિલ્ડ ભીનું હોવાને કારણે દિવસભર એક પણ બોલ ફેંકી શકાયો નહોતો, જેના પગલે અમ્પાયરોએ ત્રીજા દિવસની રમત રદ કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. શ્રેણીની શરૂઆતની બન્ને અનઓફિશિયલ ટેસ્ટ પણ ડ્રોમાં પરિણમી હતી. બીજા દિવસના.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ