• બુધવાર, 11 નવેમ્બર, 2026

અમદાવાદમાં ફટાકડા ફોડવાના મુદ્દે ગોળીબાર : પાંચ ઘવાયા

અમદાવાદ, તા. 9 : અમદાવાદના પોશ ગણાતા સાયન્સ સિટી રોડ પર સ્થિત એમ્પાયર સ્કાયવ્યુ એપાર્ટમેન્ટ બહાર ફટાકડા ફોડવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ એકાએક હિંસક રૂપ ધારણ કર્યું હતું. એપાર્ટમેન્ટમાં મહેમાન ઉપર ફટાકડાના તણખા ઉડતા ફટાકડા ફોડવાની ના પાડવાના મામલે 20થી 25 લોકોનું ટોળું તૂટી પડ્યું હતું. આ હિંસક અથડામણમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્વબચાવમાં....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ