• મંગળવાર, 10 નવેમ્બર, 2026

તેલી ખોળની નિકાસમાં 28.5 ટકાનો માતબર ઘટાડો

સસ્તી બ્રાઝિલિયન અને આર્જેન્ટિનાના ખોળ સામે ભારતીય નિકાસકારોની સ્પર્ધાત્મકતા ઘટી; સોયાબીન ખોળની નિકાસમાં 73 ટકાનો કડાકો

નવી દિલ્હી, તા. 9 (એજન્સીસ):  પશુઆહાર તરીકે ઉપયોગમાં લેવાતી તેલીબિયાંની ખોળની નિકાસમાં આ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ પાંચ મહિના દરમિયાન નોંધપાત્ર ઘટાડો થયો છે. સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (એસઈએ)ના આંકડા અનુસાર, એપ્રિલથી અૉગસ્ટ 2026 દરમિયાન ભારતમાંથી કુલ 12.82 લાખ ટન ખોળની નિકાસ થઈ હતી, જે ગત નાણાકીય વર્ષના સમાન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ