• મંગળવાર, 10 નવેમ્બર, 2026

કાંદિવલીની બિલ્ડિંગમાં પ્રવેશીને વૃદ્ધાની ચેન ખેંચનારાની ધરપકડ

પોલીસે 80 સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીના સાથીને પણ ઝડપ્યો

મુંબઈ, તા. 9 : કાંદિવલી (પશ્ચિમ)માં મથુરાદાસ રોડ પરની ઉમંગ બિલ્ડિંગના બીજા માળે 76 વર્ષના વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન આંચકીને ફરાર થયેલા બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. વરિષ્ઠ પોલીસ અધિકારી કરણ સોનકવડેએ જણાવ્યું કે ઘટનાસ્થળથી લઈને આરોપીઓના ભાગવાના સંભવિત રસ્તાઓ સુધી 80 સીસીટીવી કૅમેરાના ફૂટેજની તપાસ કરાઈ હતી. ટૅક્નિકલ વિશ્લેષણની મદદથી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ