એક ગ્રામથી લઈને 50 ગ્રામ સુધીના સોનાના સિક્કાની ધૂમ ખરીદી
પરાશર
દવે, નિલય ઉપાધ્યાય અને ખ્યાતિ જોષી તરફથી
અમદાવાદ, રાજકોટ, સુરત. તા. 6 : ધનતેરસ જ્વેલર્સ માટે શુકનિયાળ નીવડી છે. દિવાળીની માગ અપેક્ષા કરતાં સારી રહી છે. ઘરાકી અને તહેવારોની મોસમ અપેક્ષા કરતાં ઘણી સારી રહી છે. સોનાનો ભાવ ચાલુ સપ્તાહમાં વિશ્વ બજારમાં ઘટ્યા પછી થોડો વધ્યો છે એટલે લોકો નાની મોટી ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. ધનતેરસ ઝવેરી બજારને.......