• શનિવાર, 07 નવેમ્બર, 2026

આરોપીને ભગાડવામાં મદદ કરનારા પોલીસ કર્મચારી સામે ગુનો નોંધાયો

મુંબઈ, તા. 6 : થાણે જિલ્લાના પોલીસ સ્ટેશનમાંથી સીસીટીવી ફૂટેજ કથિત રીતે ડિલિટ કરવા બદલ પોલીસકર્મી અને ટેકનિશિયન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અધિકારીના જણાવ્યા અનુસાર આ બન્નેએ આરોપીને પોલીસ કસ્ટડીમાંથી ભાગી છૂટવામાં મદદ કરી હતી અને તેના પુરાવા છુપાવવા સીસીટીવી ફૂટેજ ડિલિટ કરી નાખ્યા...