• શનિવાર, 07 નવેમ્બર, 2026

હવે દેશભરના ચોખાના કારોબારીઓને સ્ટૉકની વિગતો જાહેર કરવા આદેશ

દક્ષિણ ભારતનાં પાંચ રાજ્યોને સ્ટૉક લિમિટ લગાવવાની સંમતિ  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા 6 : અલ નિનોની અસર અને નબળા ચોમસાના કારણે ચોખાના ભાવમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને  કેન્દ્ર સરકારે દેશભરના વેપારીઓ, રિટેલરો, હોલસેલરો, પ્રોસેસરો તથા મિલરોને તેમના ચોખા અને ડાંગરના સ્ટૉકની વિગતો જાહેર કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ભારતના પાંચ રાજ્યોને સંભવિત સંગ્રહાખોરી....