અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 6 : સોનાના ભાવ અમેરિકાના ચૂંટણી પરિણામ પછી પ્રિગ જેવા ઉછળી ગયા હતા. જોકે શુક્રવારે ધનતેરસના પર્વ પર ભાવ ફરીથી તૂટી ગયા હતા. ક્રુડ તેલમાં જોવા મળેલા ઉછાળાએ યુએસના મુખ્ય રોજગાર ડેટા પહેલાં ફુગાવાની ચિંતાઓને જીવંત રાખી હતી એના કારણે નરમાઇ હતી. જોકે ધાતુ હજુ પણ બે મહિનાથી વધુ......