કાંદિવલી-મલાડમાં 120 જેટલા પ્રોજેક્ટને અસર થવાની શક્યતા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : મહાનગર મુંબઈમાં સંરક્ષણ વિભાગના સકુલોની આજુબાજુમાં બની રહેલા ઇમારતોના બાંધકામના પ્રોજેક્ટસને તુરત જ અટકાવવાનો કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયનો આદેશ આવતા મુંબઈના રિયલ એસ્ટેટના કારોબારમાં ખળભળાટ મચ્યો છે. મહાનગરપાલિકા અને અન્ય સરકારી એજન્સીઓએ પરવાનગી આપી હોય તો પણ જો......