આવક 27 ટકા વધી રૂા. 42,477 કરોડ થઈ
મુંબઈ, તા. 5 (એજન્સીસ) : દેશની અગ્રણી વાહન ઉત્પાદક કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળામાં મજબૂત નાણાકીય કામગીરી નોંધાવી છે. 30 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 12.9 ટકા વધીને રૂા. 5,102 કરોડ થયો છે, જ્યારે ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીએ રૂા. 4,521 કરોડનો ચોખ્ખો......