• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

અદાણી પોર્ટસ હવે યુરોપની બીજા નંબરની સ્વતંત્ર લિક્વિડ સ્ટોરેજ સંચાલક કંપની

નેધરલૅન્ડ્સની ઇવોસ બી.વી.ને 2.56 અબજ યુરોની એન્ટરપ્રાઈઝ કિંમતે હસ્તગત કરશે

અમદાવાદ, તા. 5 : ભારતની સૌથી મોટી અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સંકલિત પરિવહન સંચાલકમાંની, અદાણી પોર્ટ્સ ઍન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.એ નેધરલૅન્ડ્સ સ્થિત `ઇવોસ બી વી.'માં `ઇગનેઓ ઇન્ફ્રાસ્ટરક્ચર પાર્ટનર્સ પાસેથી નક્કી થયેલી 2.56 અબજ યુરોની એન્ટરપ્રાઈઝ કિંમતે 100 ટકા હિસ્સો હસ્તગત.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ