અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : પાલિકા દ્વારા ઘાટકોપરમાં ઈમારતની ટૅરેસ પર અૉલિમ્પિક દરજ્જાનું સ્વિમિંગ પૂલ બનાવવામાં આવી રહ્યો છે. પાલિકાની સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સની છ માળની ઈમારતના પાંચમા માળે આ `ઓપન ટુ સ્કાય' એવો પાલિકાનો પહેલો સ્વિમિંગ પૂલ તૈયાર........