• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

વડા પ્રધાન પદે નેતન્યાહુ કે આઇઝેનકોટ ?

ઈઝરાયલના પ્રમુખે શરૂ કરી ચર્ચા-વિચારણા

તેલ અવિવ, તા. 5 : ઈઝરાયલમાં સંસદીય ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે અને નવી સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ છે. ઈઝરાયલની કેન્દ્રીય ચૂંટણી કમિટીએ 27 ઓક્ટોબરની સામાન્ય ચૂંટણીનાં પરિણામની સત્તાવાર પુષ્ટિ કરી છે અને પ્રમુખને પરિણામ સોંપી દેવાયું છે જેનો દ્વારા સ્વીકારી કરાયો છે. આ સાથે કમિટીને ચૂંટણીમાં ગરબડના.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ