• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

એફટીએ હેઠળ 100 જેટલી મુખ્ય કૉમોડિટીની આયાતને સહજ-સરળ બનાવાશે

કસ્ટમ્સ વિભાગે વિશિષ્ટ કાર્યપ્રણાલી તૈયાર કરી

નવી દિલ્હી , તા. 5 (એજન્સીસ) : ભારતે તાજેતરમાં સફળતાપૂર્વક પાર પાડેલા  ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) હેઠળ ઉદ્યોજકો ટેરિફનો લાભ સરળતાથી લઇ શકે અને વિવાદ તથા ક્લિયરન્સના સમયને ઘટાડી શકે તે માટે ફેસલેસ કસ્ટમ્સ પ્રણાલીને ધોરણાત્મક બનાવવા 100 જેટલી મુખ્ય આયાતી કૉમોડિટી માટે સરકાર વિશિષ્ટ કાર્યપદ્ધતિ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ