ત્રણ ઇમારતોના સમૂહ પુનર્વિકાસ : 10 હજારને બદલે 2500 ચો.મી. જમીનની શરત, 178 પરિવારોને રાહત
જિતેશ વોરા તરફથી
મીરા-ભાયંદર, તા. 5 : મીરા-ભાયંદરમાં જૂની અને જોખમી ઇમારતોના પુનર્વિકાસ માટે રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નગરવિકાસ વિભાગે 3 નવેમ્બર 2026ના રોજ યુડીસીપીઆરમાં નવો નિયમ 10.7.6 ઉમેરવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી મિની ક્લસ્ટર યોજના હેઠળ પુનર્વિકાસનો માર્ગ......