• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

અૉક્ટોબરમાં સર્વિસીસ ક્ષેત્રનો પીએમઆઇ ચાર મહિનાની ટોચે 55.8

નવી દિલ્હી, તા. 4 (એજન્સીસ): દેશમાં સર્વિસીસ ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓમાં અૉક્ટોબર મહિનામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. સ્થાનિક બજારમાં માંગમાં થયેલો વધારો અને નવા બિઝનેસ અૉર્ડરમાં વૃદ્ધિને કારણે સર્વિસીસ પીએમઆઈ ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. એચએસબીસી ઇન્ડિયા સર્વિસીસ પીએમઆઈ સપ્ટેમ્બર મહિનાના 55.2ની સરખામણીએ.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ