• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

સુપ્રીમ કોર્ટની પાલિકા કમિશનર સામે લાલ આંખ

બેસ્ટની જમીનમાં અતિક્રમણના કેસમાં

નવેમ્બર મહિનાનો પગાર અટકાવ્યો; અવમાનનાની નોટિસ ફટકારી

મુંબઈ, તા. 4 : બોરીવલીમાં બેસ્ટ બસડેપો માટે ફાળવાયેલી સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણો હટાવવામાં નિષ્ફળ રહેવા બદલ સુપ્રીમ કોર્ટે મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસનને આકરો આંચકો આપ્યો છે. અદાલતે આદેશનું ઉલ્લંઘન ગણી પાલિકાનાં કમિશનર અશ્વિની ભીડે અને સંબંધિત અધિકારીઓ સામે અદાલતની અવમાનનાની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ