• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

ભારત ટેક્સ્ટાઇલ હબ બનવાની સંભાવના ધરાવતો દેશ : પવિત્રા માર્ગેરીટા

મુંબઈ, તા. 4 : ભારતની મેન મેઈડ ફાઇબર ટેક્સ્ટાઇલ નિકાસ વાર્ષિક છ અબજ યુએસ ડૉલર અને ટેક્નિકલ ટેક્સ્ટાઇલ નિકાસ વધી ત્રણ અબજ ડૉલરની થઈ ચૂકી છે. આ બંને ક્ષેત્રે અગ્રણી વૈશ્વિક હબોમાંના એક તરીકે ઊભરી શકવાની ક્ષમતા ભારતમાં છે, એમ કેન્દ્રીય એક્સ્ટર્નલ અફેર્સ અને ટેક્સ્ટાઇલ્સ મંત્રાલયના રાજ્ય પ્રધાન પવિત્રા.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ