મેદાનની પ્રેક્ષક ક્ષમતા આશરે 34 હજારની જ
નવી દિલ્હી, તા.3 : આવતાં વર્ષે રમાનાર વન ડે વર્લ્ડ કપ હેઠળ 10 અૉક્ટોબરના રોજ થનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર માટે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોહાનિસબર્ગના ઐતિહાસિક `ધ વાન્ડરર્સ સ્ટેડિયમ' ખાતે રમાનારી આ મેચ માટે આઇસીસીને ટિકિટ બેલેટ વિન્ડો દરમિયાન આશ્ચર્યજનક રીતે 83,97,294......