• બુધવાર, 04 નવેમ્બર, 2026

જીવદાની મંદિરના પાર્કિંગ સુધીના રસ્તાનું ભૂમિપૂજન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : લાખો ભાવિકોના શ્રદ્ધાસ્થાન શ્રી જીવદાની મંદિરના પાર્કિંગ સુધી પહોંચવાનો રસ્તો ખાડાવાળો અને બિસ્માર હોવાથી ભાવિકોને તકલીફ પડતી હતી. આ સમસ્યાના ઉકેલ તરીકે અહીં કૉંક્રીટનું પાર્કિંગ અને રસ્તો બનાવવા માટે પર્યટન વિભાગે રૂા. 2 કરોડ મંજૂર કર્યા હતા. જેનું સોમવારે સ્થાનિક વિધાનસભ્ય રાજન નાઈકના.....