• બુધવાર, 04 નવેમ્બર, 2026

ભારત - ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે આજથી વન-ડે શ્રેણી

અૉકલૅન્ડમાં રોહિત-વિરાટ પર નજર, અનુભવી બોલર્સની ગેરહાજરીમાં ભારતીય યુવાઓની કસોટી

ઓકલેન્ડ, તા.3 : ટી20 શ્રેણીના રોમાંચક સમાપન બાદ હવે ક્રિકેટપ્રેમીઓનું ધ્યાન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી પાંચ મેચોની વનડે શ્રેણી તરફ કેન્દ્રિત થયું છે. શ્રેણીનો પ્રથમ મુકાબલો બુધવારે ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાશે. આ મેચમાં ક્રિકેટ જગતની નજર રોહિત શર્મા અને વિરાટ.......